બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / Gold and silver prices fell sharply today, know the latest prices

ખુશખબર / આજે સોના અને ચાંદીના ભાવમાં થયો જોરદાર ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ

Pravin Joshi

Last Updated: 12:19 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 મેના રોજ દેશમાં 24 કેરેટ સોનાની કિંમત 540 રૂપિયા એટલે કે 0.88% ઘટીને 61,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.

  • સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો 
  • દેશમાં 24 કેરેટ સોનાની કિંમતમાં રૂ.540નો ઘટાડો
  • ચાંદીની કિંમતમાં 2400 રૂપિયા પ્રતિ કિલો ઘટાડો 

જો તમે સોનું અને ચાંદી ખરીદવા જઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. આજે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તમારી પાસે સસ્તા દરે સોનું અને ચાંદી ખરીદવાની શ્રેષ્ઠ તક છે. સોનું અને ચાંદી ખરીદતા પહેલા આજના લેટેસ્ટ રેટ વિશે જાણી લો. જો તમે સોનું અને ચાંદી ખરીદવા જઈ રહ્યા છો, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે આજે સોનું અને ચાંદી કયા ભાવે મળે છે. અહીં અમે તમને સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે જાણી શકશો કે આજે સોનું અને ચાંદી ખરીદવું તમારા માટે કેટલું ફાયદાકારક રહેશે.

સતત ઘટાડા બાદ સોનાની કિંમત ફરી હાઈ, અહીં મળે છે સસ્તું ગોલ્ડ, જાણો લેટેસ્ટ  ભાવ I 10th march, GOLD SILVER price today

24 કેરેટ સોનાની કિંમત 540 રૂપિયા એટલે કે 0.88% ઘટીને 61,040 રૂપિયા

આજે એટલે કે 12 મેના રોજ દેશમાં 24 કેરેટ સોનાની કિંમત 540 રૂપિયા એટલે કે 0.88% ઘટીને 61,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત (આજે સોનાની કિંમત) 55,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે. આજે ચાંદીની કિંમત 3.21% એટલે કે 2400 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 72,400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

Tag | VTV Gujarati

દેશના મહાનગરોમાં આજે સોનાનો ભાવ

  • દિલ્હીમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો દર 61,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાનો દર 56,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
  • મુંબઈમાં 24 કેરેટ સોનું 61,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 56,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
  • કોલકાતામાં 24 કેરેટ સોનું 61,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 56,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ઉપલબ્ધ છે.
  • ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 52,285 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાનો ભાવ 47,927 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

તમને જણાવી દઈએ કે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ (99.9 ટકા) માનવામાં આવે છે. સોનાના સિક્કા અને બાર બનાવવા માટે 24 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે. જ્યારે 22 કેરેટ સોનું જ્વેલરી બનાવવા માટે વધુ સારું માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ