ગોલ્ડ રેટ / સોનું ખરીદનારા માટે ગુડ ન્યૂઝ, સોના-ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે તેજી

Gold and silver prices are increasingly being seen

એમસીએક્સ એક્સચેંજમાં ગુરુવાર, 11 ડિસેમ્બર 2: 2 મિનિટ પર, સિલ્વર ફ્યુચરના ભાવમાં 1.55 ટકા એટલે કે રૂ. 696 નો વધારો જોવા મળ્યો છે. આ વધારા સાથે, 5 ડિસેમ્બર, 2019 ના રોજ સિલ્વર ફ્યુચરની કિંમત 45,548 રૂપિયા પ્રતિ કિલો રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ