ભારે કરી ! / એક જ ઇનિંગમાં 410 રન, આ ખેલાડીએ કરી લારાની બરોબરી! મેદાનમાં ચારે બાજુ ફરી વળ્યો

glamorgan batsman sam northeast scored 410 runs

Leicestershire સામેની મેચમાં Glamorganના આ ખેલાડીએ અણનમ રહીને 410 રનની ઈનિંગ રમી. County Championship Division-2ની આ મેચ ગ્રેસ રોડ ગ્રાઉન્ડ Leicester પર રમવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ