ફાયદો / લૉકડાઉનમાં અપરલિપ્સ હૅરથી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય અને 2 મિનિટમાં હટાવો અણગમતા વાળ

Get rid of upper lips hair by this remedies

લૉકડાઉનમાં બ્યૂટિ પાર્લર તેમજ સલૂન બંધ છે. ત્યારે મહિલાઓ માટે આ ઘણો જ મુશ્કેલીનો સમય છે. અપરલિપ્સ પર વધારે પડતા વાળ હોવાથી શરમ અનુભવતી હોય છે. કેટલીક મહિલાઓને હોઠ પર ઓછા વાળ આવતા હોય છે જ્યારે કેટલીક મહિલાઓ આ સમસ્યાથી ઘણી જ પરેશાન હોય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ