કામની વાત / આ સાધારણ સફેદ પાઉડર હઠીલા ડેન્ડ્રફને જડથી કરી દેશે સાફ, એક જ વારમાં દેખાશે અસર

Get Rid Of Dandruff With Baking Soda remedy

ડેન્ડ્રફ એવી સમસ્યા છે જેના કારણે વાળ સંબંધી અન્ય સમસ્યા પણ થવા લાગે છે. હોર્મોનલ ચેન્જિસ, તણાવ અને કેટલીક એલર્જી અને પ્રદૂષણને કારણે ઘણાં લોકોને સ્કેલ્પમાં ફંગસ વધી જાય છે. જેના કારણે ડેન્ડ્રફ, ખુજલી જેવી સમસ્યા થવા લાગે છે. તેનાથી છૂટકારા માટે આજે અમે તમને સફેદ પાઉડરનો એક એવો ઉપાય જણાવીશું, જેનાથી જડથી ડેન્ડ્રફ સાફ થઈ જશે અને પાછું નહીં થાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ