બેટી બચાવો? / કાયદો વ્યવસ્થાને ગુનેગારો ઘોળીને પી ગયા છે, સુરતમાં 6 નરાધમોએ કિશોરી પર ગુજાર્યુ દુષ્કર્મ

gang rape on minor girl Surat Gujarat

ગુજરાતમાં રોજની કેટલીય બાળકીઓ અને કિશોરીઓ દુષ્કર્મનો ભોગ બને છે. સુરતમાં એક કિશોરી પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. 6 નરાધમોએ પોતાની હવસ સંતોષવા માટે એક માસૂમનો શિકાર કર્યો છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની દુહાઈ સામે આવે કે શું ગુનેગારોમાં પોલીસ કે કાયદાની કોઈ જ બીક નથી? વારંવાર આવા દુષ્કર્મો કેમ ઘટી રહ્યા છે? આ માટે કેમ કોઈ પગલા પરવામાં નથી આવતા?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ