LRD ભરતી વિવાદ / ગાંધીનગરમાં ઘમાસાણ : LRD ભરતી પરીક્ષા મામલે સરકારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી 

Gandhinagar LRD recruitment protest against gujarat government

ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી લોક રક્ષક દળની પરીક્ષા શરૂઆતથી જ વિવાદિત રહી છે. શરૂઆતમાં પેપર લીક થયા બાદ પરીક્ષા રદ થઈ અને ત્યારબાદ ફરી પરીક્ષા લેવાઈ. પરંતુ જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ત્યારે ફરી આ ભરતી સરકાર માટે માથાનો દુખાવો બની ગઈ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ