બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhinagar ARTO New series GJ-18-DN for two-wheeler vehicles

બિડિંગ / વાહન માટે મનગમતો નંબર જોઈતો હોય તો ગુજરાત સરકાર આપી રહી છે તક, જાણો પ્રોસેસ

Vishnu

Last Updated: 11:29 PM, 21 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી ખાતે ટુ-વ્હીલર વાહનો માટે નવી સીરીઝ GJ-18-DN ના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશન પ્રોસેસ આગામી તા.૧ જાન્યુઆરી-૨૦૨૨થી શરૂ થશે

  • મનગમતા નંબર માટે GJ-18-DN નવી સીરિઝ બહાર પડશે
  • તા 1 જાન્યુઆરી 2022થી તારીખ 3 જાન્યુઆરી 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
  • તારીખ 4 અને 5 જાન્યુઆરી 2022 સુધી બિડિંગ કરી શકાશે


ગાંધીનગર એ આર ટી ઓ કચેરી ખતે ટુ વ્હીલર વાહનો માટે નવી સીરીઝ GJ-18-DNના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશન પ્રોસેસ આગામી તા.૧ જાન્યુઆરી-૨૦૨૨થી શરૂ થશે. ઈ ઓક્શનની પ્રક્રિયામાં ઓનલાઈન અરજી તારીખ 1 થી 3 જાન્યુઆરી 2022 સુધી કરી શકાશે. ઈ-ઓક્શનની પ્રક્રિયામાં તા. 4 અને 5 જાન્યુઆરી 2022ના રાત્રિ સમય 12 કલાક સુધી બિડિંગ કરી શકાશે.

નીચેની વેબસાઇટ પર માહિતી મળશે
આ ઈ ઓક્શનમાં ભાગ લેવા ઈચ્છુક અરજદારો વધુ માહિતી વેબસાઈટ www.parivahan.gov.in પરથી મેળવી શકશે. અરજદારોએ હરાજીઇ બિડિંગ પ્રક્રિયા દરમિયાન વખતો વખત રૂપિયા 1,000ના ગુણાંકમાં વધારો કરવાનો રહેશે. ટુ તથા ફોર વ્હીલર માટે સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે અરજદારોએ જરૂરી બેઇઝ પ્રાઈઝ ચૂકવવાની રહેશે.

હરાજીમાં નિષ્ફળ થયેલા અરજદારોને નાણા પરત કરાશે
આ હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારોએ બાકીના નાણા પાંચ દિવસમાં ભરપાઈ કરવાના રહેશે. હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને નાણાંની પરત ચુકવણી અરજદારોએ જે મોડથી ચૂકવણું કર્યું હશે તે જ મોડથી કરવામાં આવશે. તેમ સહાય પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ