લાલ 'નિ'શાન

સ્વામિનારાયણ મંદિર / ગઢડામાં 12 વર્ષ બાદ જળઝીલણી એકાદશી નિમિત્તે આજે નીકળશે ઠાકોરજીની પાલખી યાત્રા, CM રૂપાણીનાં હસ્તે પ્રસ્થાન

Gadhada Jaljilni ekadasi bhagwan swaminarayan palkhi yatra opening by CM vijay rupani

બોટાદનાં ગઢડાના જૂના મંદિરમાં ભાદરવી અગિયારસનાં દિવસે જળઝીલણીની એકાદશીની ઉજવણી કરવામાં આવે છે. જૂના મંદિરમાં આજે 12 વર્ષ બાદ એકાદશીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ એકાદશી નિમિત્તે આજે વાજતે ગાજતે ઠાકોરજી એટલે કે ભગવાન સ્વામિનારાયણની પાલખી યાત્રા નીકળશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ