બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Full stop on 4 day rally in stock market Sensex falls 300 points

ઘટાડો / શેર બજારમાં 4 દિવસની તેજી પર ફૂલ સ્ટોપ, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટયો, આ શેરોના રોકાણકારો ડગમગાયા

Kishor

Last Updated: 05:58 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાર દિવસની તેજી બાદ આજે ભારતીય શેર બજારમાં મંદીનો પડછાયો પડ્યો હતો, જેને લઈને સેન્સેક્સ એક સામટો 294 પોઈન્ટ તુટ્યો હતો.

  • શેરબજારની તેજી પર અચાનક ચોથા દિવસે બ્રેક 
  •  BSE સેંસેક્સ 294 અંક તૂટયો
  • નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો

છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં આગ જરતી તેજી જોવા મળી હતી. જેથી રોકાણકારો પણ ગેલમાં હતા, જો કે તેમની આ ખુશી વધુ સમય સુધી ટકી નહીં અને ત્રણ દિવસની તેજી બાદ અચાનક ચોથા દિવસે બ્રેક લાગી ગઇ છે.  BSE સેંસેક્સ 294 અંક તૂટીને 62,848 પર બંધ રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો છે. જે ગુરુવારે 18,634 પર બંધ થયો છે. બજારમાં ચોથા દિવસે આવેલી મંદીમાં સૌથી વધુ ઘટાડો IT અને રિયલ્ટી શેરમાં જોવા મળ્યા છે. વાત બુધવારની કરીએ તો ઘરેલુ બજાર સતત ચોથા દિવસે પણ તેજીમાં બંધ રહ્યાં હતા જેમાં BSE સેંસેક્સ 350 અંકના વધારા સાથે 63,142 પર  બંધ રહ્યાં હતા. 

શેરબજાર પર પ્રોફિટ બુકિંગ હાવી.! 2 દિવસમાં 800 અંક ગગડ્યો સેન્સેક્સ, આ  સેક્ટરના શેર ધોવાયા / indian stock market closed in red due to profit  booking in banking it stocks sensex drops ...

આ શેરમાં થયો વધારો
સ્ટોક માર્કેટના હાલચાલ પર નજર કરીએ તો નિફ્ટીના કેટલાક શેરમાં નોંધપાત્ર રીતે વધારો નોંધાયો હતો જેમાં NTPCના શેરમાં 2.50%ની તેજી જોવા મળી છે. તો JSE steelના શેરમાં 2.50 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ONGCમાં સતત ચોથા દિવસે પણ આગ જરતી તેજી જોવા મળી હતી તેમાં 1.50 ટકાની તેજી જોવા મળી હતી અને L&Tના શેરમાં 1 ટકાની તેજી જોવા મળી છે. 

GRASIMના શેરમાં 3.30 ટકાનો ઘટાડો

તો બજારમાં જે શેરની કિંમતમાં ઘટાડો નોંધાયો છે તેની વાત કરીએ તો સૌથી વધુ GRASIMના શેરમાં 3.30 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય સન ફાર્માના શેરમાં -3 ટકા, કોટક બેંકમાં 2.90 ટકા અને ટેક મહિન્દ્રાના શેરમાં 2.40 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્યારે બજારમાં પડેલા 300 અંકના ગાબડાને કારણે રોકાણકારોનું ટેન્શન વધાર્યું છે. ત્યારે શુક્રવારે ખુલતી બજાર પર સૌકોઇ મીટ માંડીને બેઠા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ