ખુલ્યું રહસ્ય / વરાછામાં બસમાં આગ મામલે FSLના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, મૃતક મહિલાના પતિનો દાવો સાચો પડ્યો

FSL's preliminary report on bus fire in Varachha reveals shocking revelation, claim of deceased woman's husband comes true

વરાછાના હીરાબાગ સર્કલ પાસે રાજધાની નામની ખાનગી બસમાં લાગેલી આગ, FSLનાં રીપોર્ટમાં કહેવાયું આગ જ્વલનશીલ પદાર્થના કારણે લાગી હોવાનું અનુમાન.અંતિમ રીપોર્ટ ત્રણેક દિવસમાં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ