બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / From petrol-diesel prices to LPG gas cylinder prices, these rules are going to change from April 1

તમારા કામનું / પેટ્રોલ-ડીઝલની કિંમતથી લઈને LPG ગેસ સિલિન્ડરની કિંમત સુધી, 1 એપ્રિલથી બદલવા જઈ રહ્યા છે આ નિયમો

Megha

Last Updated: 04:32 PM, 24 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવું નાણાકીય વર્ષ આવતા મહિને એટલે કે 1 એપ્રિલથી શરૂ થશે. આવનારો મહિનો નાણાકીય કામ અને બીજી ઘણી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે

  • નાણાકીય વર્ષ આવતા મહિને એટલે કે 1 એપ્રિલથી શરૂ થશે
  • 1 એપ્રિલથી કયા નિયમોમાં ફેરફાર થશે?
  • પેટ્રોલ-ડીઝલ અને ગેસની કિંમતમાં બદલાવ 

નાણાકીય વર્ષ 31મી માર્ચે પૂરું થવા જઈ રહ્યું છે અને નવું નાણાકીય વર્ષ આવતા મહિને એટલે કે 1 એપ્રિલથી શરૂ થશે. આવનારો મહિનો નાણાકીય કામ અને બીજી ઘણી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નાણાકીય વર્ષ પૂરું થાય એ પહેલા થોડા કામ પૂરા ખારવા ખૂબ જરૂરી છે. 

1 એપ્રિલથી કયા નિયમોમાં ફેરફાર થશે?
જણાવી દઈએ કે 1 એપ્રિલથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે અને જો તમે 31મી માર્ચ સુધીમાં મહત્વના કામ નહીં પૂરા કરો તો તમારે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નોંધનીય છે કે 1 એપ્રિલ 2023 બદલાતા આ નિયમોની સીધી અસર તમારા જીવન પર પડશે . આવી સ્થિતિમાં ચાલો જાણીએ 1 એપ્રિલથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે?

પેટ્રોલ-ડીઝલ અને ગેસની કિંમતમાં બદલાવ 
જણાવી દઈએ કે સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે અને આ સિવાય પહેલી માર્ચે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે એવી શક્યતા છે કે 1 એપ્રિલથી એલપીજી ગેસ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થઈ શકે છે. 

એપ્રિલમાં આટલા દિવસો સુધી બેંકમાં રજા રહેશે 
રિઝર્વ બેંક દર મહિને રજાઓની યાદી બહાર પાડે છે એનએ આ વખતે એપ્રિલ મહિનામાં બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે. જો કે વિવિધ રાજ્યોમાં બેંકોને સાપ્તાહિક રજાઓથી લઈને તહેવારોની રજાઓ આપવામાં આવશે. એટલે જો એપ્રિલ મહિનામાં બેંકિંગ સંબંધિત કોઈ કામ કરવાનું હોય તો એ કામ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવું જોઈએ. 

PAN-આધાર લિંકિંગ
આપણએ બધા જાણીએ છીએ કે વહેલી તકે તમારા PAN ને આધાર કાર્ડ સાથે લિંક કરવું જોઈએ અને PAN ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે 31 માર્ચની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ