બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ટેક અને ઓટો / free netflix subscription dont need extra money jio airtel postpaid prepaid plan

Manishavtv@123 / ના હોય! ફ્રીમાં Netflix? એ પણ સબ્સ્ક્રિપ્શન સાથે, આખરે શું છે આ અનલિમિટેડ ડેટા પ્લાન, જાણો વિગત

Manisha Jogi

Last Updated: 12:40 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OTT પર ભારતીયની સાથે સાથે અન્ય દેશની ફિલ્મ અને સીરિઝ પણ જોવા મળે છે. ભારતમાં નેટફ્લિક્સના પ્લાન વધુ નથી, પરંતુ પૈસા ખર્ચવાની જગ્યાએ લોકો ફ્રીમાં જોવાનું પસંદ કરે છે.

  • લોકો હવે કેબલ પ્રોગ્રામ જોવાની જગ્યાએ OTT જોવાનું વધુ પસંદ કરે છે
  • સ્માર્ટ કામ કરીને ફ્રીમાં સબસ્ક્રિપ્શન મળી જશે
  • જાણો તે માટેના સબસ્ક્રિપ્શન પ્લાન

OTTનો ક્રેઝ સતત વધી રહ્યો છે. લોકો હવે કેબલ પ્રોગ્રામ જોવાની જગ્યાએ OTT જોવાનું વધુ પસંદ કરે છે. OTT પર ભારતીયની સાથે સાથે અન્ય દેશની ફિલ્મ અને સીરિઝ પણ જોવા મળે છે. ભારતમાં નેટફ્લિક્સના પ્લાન વધુ નથી, પરંતુ પૈસા ખર્ચવાની જગ્યાએ લોકો ફ્રીમાં જોવાનું પસંદ કરે છે. સ્માર્ટ કામ કરીને તે મેળવી શકાય છે. જેનું તમને સબસ્ક્રિપ્શન મળી જશે અને પૈસા પણ ખર્ચવા નહીં પડે. 

ટેલિકોમ કંપનીઓ પ્લાન્સની સાથે સાથે ફ્રી નેટફ્લિક્સ સબસ્ક્રિપ્સન પ્રોવાઈડ કરે છે. નેટફ્લિક્સની સાથે સાથે હોટસ્ટારનું પણ સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાન વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

જિયો Rs.1,499 પ્લાન
જિયોના આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા અને વોઈસ કોલિંગની સાથે સાથે ફ્રીમાં નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાન 84 દિવસ સુધી વેલિડ રહે છે, જેમાં ગ્રાહકોને દરરોજ 3GB ડેટા અને વધારાનો 40GB ડેટા આપવામાં આવે છે. જેથી 84 દિવસમાં 292GB ડેટા આપવામાં આવે છે. 

જિયો Rs.1,099 પ્લાન
જિયોના આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા અને વોઈસ કોલિંગની સાથે સાથે ફ્રીમાં નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાન 84 દિવસ સુધી વેલિડ રહે છે, જેમાં ગ્રાહકોને દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. જેથી 84 દિવસ માટે કુલ 168GB ડેટા આપવામાં આવે છે. 

જિયો Rs.699 પોસ્ટપેઈડ પ્લાન 
જિયોના આ પ્લાનમાં એક બિલ સાયકલ દરમિયાન નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શનની સાથે સાથે અનલિમિટેડ ડેટા અને ફ્રી વોઈસ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. ઉપરાંત એમેઝોન પ્રાઈમ પણ આપવામાં આવે છે, તથા 100GB ડેટા બેનેફિટ પ્રદાન કરવામાં આવે છે. 

જિયો Rs.1,499 પોસ્ટપેઈડ પ્લાન 
જિયોના આ પ્લાનમાં એક બિલ સાયકલ દરમિયાન નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શનની સાથે સાથે અનલિમિટેડ ડેટા અને ફ્રી વોઈસ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. ઉપરાંત એમેઝોન પ્રાઈમ પણ આપવામાં આવે છે, તથા 300GB ડેટા બેનેફિટ પ્રદાન કરવામાં આવે છે. 

એરટેલ Rs.1,499 પ્લાન 
એરટેલના આ પ્લાનમાં 150GB ડેટા, દરરોજ 100 SMSની સુવિધા આપવામાં આવે છે. ઉપરાંત અનલિમિટેડ લોકલ/ STDની સુવિધા આપવામાં આવે છે. આ પ્લાનની સાથે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝની+ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન પણ શામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ