સુવિધા / હવે અહીં ફ્રીમાં થશે કોરોના ટેસ્ટ, સ્વાસ્થ્ય મંત્રીએ કરી મોટી જાહેરાત

France Declares Covid-19 Tests Now Free Of Cost

કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખીને ફ્રાંસમાં કોરોના વાયરસનો ટેસ્ટ ફ્રી કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરને આ બાબતની જાહેરાત કરી છે. જો કોઈએ કોરોના વાયરસના ટેસ્ટ માટે રૂપિયા આપ્યા હશે તો તેમને રિફન્ડ મળશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ