પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ગ્રહણ / નવું વર્ષ લઈને આવ્યું છે 4 ગ્રહણનો સંયોગ, આ તારીખથી શરૂ થશે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ

four new eclipses of eclipse coming with   new year full lunar eclipse will begin of   the year 2021

નવા વર્ષ 2021માં સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની ચાલ આકી દુનિયામાં ખગોળ પ્રેમીઓને એક પૂર્ણ ચંદ્રગ્રહણ અને એક પૂર્ણ સૂર્યગ્રહણની સાથે 4 ગ્રહણનો અનુભવ કરાવશે. ભારતમાં તેમાંથી 2 ખગોળીય ઘટનાઓ જોઈ શકાશે. વર્ષની શરૂઆત પૂર્ણ ચંદ્રગ્રહણ સાથે થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ