બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Fortune of three zodiac signs including Aquarius-Pisces will shine, Venus is rising after 50 days

રાશિ ભવિષ્ય / કુંભ-મીન સહિત ત્રણ રાશિના જાતકોની ચમકી જશે કિસ્મત, 50 દિવસ બાદ થઈ રહ્યો છે શુક્રનો ઉદય

Vishal Khamar

Last Updated: 08:41 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 દિવસ પછી થશે શુક્રનો ઉદય, કુંભ સહિત આ 3 રાશિનાં લોકોને થશે ફાયદો. 50 દિવસ પછી 20 નવેમ્બર, રવિવારના રોજ શુક્રનો ઉદય થવા જઈ રહ્યો છે.

  • સુખ પ્રદાન કરનાર શુક્રનો વૃશ્રિક રાશિમાં ઉદય થશે
  • શુક્રનો ઉદય ત્રણ રાશિઓ માટે ફાયદા કારક છે
  • આ રાશિનાં લોકોને કેરિયર, બિઝનેસ અને આર્થિક મોરચે ફાયદો થશે

સુખ પ્રદાન કરનાર શુક્ર વૃશ્રિક રાશિમાં ઉદય પામશે. શુક્ર 2 ઓક્ટોમ્બરે અસ્ત થઈ ગયો હતો અને હવે 50 દિવસ પછી 20 નવેમ્બર રવિવારના રોજ શુક્રનો ઉદય થવા જઈ રહ્યો છે. જ્યોતિષીઓનું કહેવું છે કે શુક્રને ઉદય ત્રણેય રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ રાશિના લોકોને કેરિયર, બિઝનેસ અને આર્થિક મોરચે ઘણો ફાયદો થશે. જણાવી દઈએ કે શુક્રના ઉદયને કારણે કિસ્મત ચમકવા જઈ રહી છે.

વૃશ્રિક- યોગોનુ યોગ શુક્રનો તમારી રાશિમાં ઉદય થવાનો છે. શુક્રનો ઉદયને કારણે તમારી રાશિને ખૂપ સારા પરિણામો મળશે. વૃશ્રિક રાશિના લોકોને ધનલાભની ઘણી તકો મળશે. તમારી આવકરમાં વધારો તવાની સંભાવના છે. માન-સન્માનમાં વધારો થશે અને શક્તિમાં પણ વધારો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે શુક્રનો ઉદય ખૂબ જ શુભ માનવામાં આવે છે.

કુંભ- શુક્રનો ઉદય પણ કુંભ રાશિના લોકો માટે ખૂબ જ સારા પરિણામ લાવશે. કેરિયર અને નોકરીમાં લાભ થશે. નોકરીમાં ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ દરમ્યાન નફાની કોઈ મોટી ડીલ પણ તમને મળી શકે છે. 

મીન- ઉદયવાન શુક્ર મીન રાશિના લોકો માટે ભાગ્યશાળી બનાવી શકે છે. શુક્ર ગ્રહનો ઉદય તમારી રાશિના નવમાં સ્થાને છે. અને આ નસીબ અને વિદેશ પ્રવાસન ભાવના છે. શુક્રના ઉદયની સાથે જ તમારા ભાગ્યનો ઉદય નિશ્રિત છે. જે લોકો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તે લોકોને વિદેશ જવાનો મોકો મળી શકે છે. લડાઈ-ઝઘડા વિવાદથી તમને રાહત મળશે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ