બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Former mayor commits Rs 2 crore fraud

રાજકોટ / 2 કરોડની છેતરપિંડીનો ભોગ બનતા કર્યો આપઘાતનો પ્રયાસ, સમગ્ર મામલે આ પૂર્વ મેયર સામે કર્યા ગંભીર આક્ષેપો

Ronak

Last Updated: 05:14 PM, 27 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં એક વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમા તે વ્યક્તિએ પૂર્વ મેયર અશ્વિન મોલિયા સામે 2 કરોડની છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. સાથેજ ભોગ બનનાર વ્યક્તિ જિલ્લા પંચાયતના પ્રમુખના બનેવી હોવાનું સામે આવ્યું છે.

  • પૂર્વ મેયરે આચરી 2 કરોડની છેતરપિંડી 
  • છેતરપિંડીનો ભોગ બનનારે કર્યો આપઘાતનો પ્રયાસ
  • સમગ્ર મામલે 11 લોકો સામે કર્યા ગંભીર આક્ષેપો

રાજકોટમાં એક વ્યક્તિએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે જે વ્યક્તિએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. તે વ્યક્તિ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરના બનેવી છે. જેથી હવે તેમનો આ આપઘાતનો પ્રયાસ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. 

ભોગ બનનાર હોસ્પિટલમાં સારવાર હેઠળ 

આપઘાતનો પ્રયાસ કરનરા વ્યક્તિ જયંતિબાઈ ઠુમ્મર દ્વારા સમગ્ર મામલે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમા તેમણે પુર્વ મેયર અશ્વિન મોલિયા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હાલ તો તેઓ સહિ સલામત છે. સાથેજ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે આ સમગ્ર મામલે તેમના પુત્રએ પણ પુર્વ મેયર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. 

2 કરોડ રૂપિયાની આચરી છેતરપિંડી 

સમગ્ર મામલે જયંતી ઠુમ્મરના પુત્ર નિરવ ઠુમ્મરે આક્ષેપ લગાવતા કહ્યું છે કે તેમના પિતા પાસેથી અમુક લોકોએ ઉછીના રૂપિયા લીધા હતા. જે રૂપિયા તેમને પરત આપવામાં નથી આવી રહ્યા જેથી તેમણે આ પગલું ભર્યું છે. જેમા તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેમના પિતા સાથે અમુક શખ્સોએ કુલ 2 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. 

કુલ 11 લોકો સામે થયા ગંભીર આક્ષેપો 

ઉલ્લેખનીય છે કે જયંતિ ભાઈ ઠુમ્મર સાથે છેતરપિંડી થઈ છે જેમા તેમની સાથેપૂર્વ મેયર અશ્વિન મોલિયા સહિત 11 લોકોએ છેતરપિંડી આચરી છે. કુલ 2 કરોડ રૂપિયાની તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. જેના રૂપિયા તેઓ પરત નથી કરી રહ્યા જેના કારણે તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ