બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Former Chief Minister of Punjab Captain Amarinder Singh to join BJP, Punjab Lok Congress merged with the party

કેપ્ટનની નવી ઈનિંગ / પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ ભાજપમાં જોડાશે, પંજાબ લોક કોંગ્રેસનો પાર્ટીમાં વિલય

Hiralal

Last Updated: 03:28 PM, 19 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ ભાજપમાં સામેલ થવાના છે.

  • પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીનો ભાજપમાં વિલય 
  • પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ ભાજપમાં જોડાશે 
  • કોંગ્રેસમાંથી છૂટા થઈને બનાવી હતી નવી પાર્ટી
  • પાર્ટીમાં સામેલ થતા પહેલા દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યાં 

પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી નીકળીને 2 નવેમ્બર 2021ના દિવસે પંજાબ લોક કોંગ્રેસ નામની નવી પાર્ટી બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે તેમની પાર્ટીનો ભાજપમાં વિલય કરાવી નાખ્યો છે અને તેઓ ભાજપમાં જોડાયા છે. 

પંજાબ લોક કોંગ્રેસનો ભાજપમાં વિલય 
2 નવેમ્બર 2021ના દિવસે અમરિન્દર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પંજાબ લોક કોંગ્રેસ નામનો નવો રાજકીય પક્ષ બનાવ્યો હતો જેનો હવે ભાજપમાં વિલય થયો છે. 

અમરિન્દર સિંહ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યાં
પાર્ટીમાં સામેલ થતા પહેલા કેપ્ટન અમરિન્દર સિંહ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યાં હતા. 

કેપ્ટન અમરિન્દર અમિત શાહને વારંવાર મળ્યાં હતા 
જ્યારથી કેપ્ટન અમરિન્દર અમિત શાહ અને પીએમ મોદીને મળ્યાં હતા ત્યારથી તેમના ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી અને હવે પીએલસી પ્રવક્તાએ અમરિન્દરના ભાજપમાં સામેલ થવાનું જણાવી દીધું છે. 

AAPની વધી જશે ચિંતા
કેપ્ટન અમરિન્દર ભાજપમાં જોડાતા પંજાબની શાસક પાર્ટી આમ આદમી પાર્ટીની ચિંતા વધી જવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ