બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Food should never be eaten facing this direction, it is believed that the health will deteriorate day by day

સાવધાન / આ દિશામાં મુખ રાખીને ક્યારેય ન કરવું જોઈએ ભોજન, દિવસેને દિવસે સ્વાસ્થ્ય ખરાબ થવાની છે માન્યતા

Vaidehi

Last Updated: 08:00 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોરાકનો સીધો સબંધ આપણા સ્વાસ્થ્ય અને ઉર્જા સાથે છે. તેથી વાસ્તુશાસ્ત્રમાં ખાવાને લગતા કેટલાક નિયમોનું સખ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

  • વાસ્તુશાસ્ત્રમાં ખોરાકને લગતા નિયમોનું સખ્તપણે પાલન કરવાનુ કહ્યું છે
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડાની જાળવણી કરવી  ખૂબ જરુરી છે
  • જાણીએ ખોરાક સબંધિત કેટલીક મહત્વની ટિપ્સ

 ખોરાકનો સીધો સબંધ આપણા સ્વાસ્થ્ય અને ઉર્જા સાથે છે. તેથી વાસ્તુશાસ્ત્રમાં ખાવાને લગતા કેટલાક નિયમોનું સખ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.  વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોઈ બનાવવાની. ખાવાની રીત અને રસોડાની જાળવણી કરવી ખૂબ જ જરુરી છે. જો આમાં ભૂલ થઈ જાય તો પરિવારના સભ્યો રોગોનો શિકાર બને છે. સુખ-સમૃધ્ધિ છીનવાઈ જાય છે. ચાલો જાણીએ ખોરાક સાથે સબંધિત મહત્વની વાસ્તુ ટિપ્સ

ખોરાક હંમેશા યોગ્ય દિશા તરફ મોં રાખીને લેવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ તરફ મોં કરી ભોજન કરવું શ્રેષ્ઠ છે. આમ કરવાથી શરીરને સકારાત્મક ઉર્જા મળે છે. ખોરાક સારી રીતે પચી જાય અને આયુષ્ય વધે છે.

ઉત્તર તરફ મુખ રાખીને ભોજન કરવું સારુ છે. તે માનસિક તણાવ અને રોગોથી  રાહત આપે છે. સ્વાસ્થ્ય સારુ રહે. મન તેજ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે લોકો પૈસા, જ્ઞાન અથવા અન્ય જ્ઞાન મેળવવા ઈચ્છે તેઓએ હંમેશા ઉત્તર તરફ મુખ રાખીને ભોજન કરવું જોઈએ. આ સિવાય કેરિયરનુ શરુઆત કરનારા લોકોએ પણ ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું જોઈએ.

જે લોકો વેપાર કરે છે અથવા નોકરીમાં ઝડપથી પ્રગતિ કરવા માંગે છે. તેમણે પશ્રિમ તરફ મુખ કરીને ભોજન કરવું જોઈએ. તેનાથી આર્થિક પ્રગતિ થાય છે.

દક્ષિણ તરફ મુખ કરીને ક્યારેય ભોજન ન કરવું. આ યમની દિશા છે. આ દિશામાં મોં રાખીને ખોરાક ખાવાથી બીમારીઓ ઘેરી લે છે. જો કે. જ્યારે તમે સમૂહમાં જમતા હોવ, ત્યારે કોઈપણ દિશામાં સામનો કરી શકો છો.

જમ્યા પછી રાત્રે રસોડાને ક્યારેય ગંદુ ન રાખો. રસોડામાં ગંદી વાસણો પણ ન છોડો. રાત્રે રસોડાને ગંદુ રાખવાથી અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ