તમારો ફાયદો / 32 ઇંચનું 18 હજાર કિંમતનું એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી ખરીદો માત્ર 500 રૂપિયામાં, જાણો કઈ રીતે

flipkart electronics sale heavy discount on kodak 7xpro series 32 inch smart tv

ફ્લિપકાર્ટ પર ઈલેક્ટ્રોનિક્સ સેલ શરૂ થયો છે. આ સેલ 24 મેથી શરૂ થયો છે અને 29 મે સુધી ચાલવાનો છે. આ સેલમાં સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી અને ઘણા ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ