ફાળવણી / RTE હેઠળની પ્રથમ પ્રવેશ યાદી 6 મેના રોજ થશે જાહેર

The first list under RTE will be on 6th May

રાઇટ ટુ એજ્યુકેશન એકટ- આરટીઇ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરનાર બાળકોના વાલીઓને આગામી પમી મે બાદ પ્રવેશ ફાળવણીના મેસેજ મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. સાથે સાથે આ વર્ષ રિસિવિંગ સેન્ટરમાં બેન્કો કરતાં ૧.ર૮ લાખ વધુ અરજી આવી હોવાથી રપ ટકા બાળકો પ્રવેશથી વંચિત રહેવાની શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ