ગોળીબારી / તાબડતોબ ફાયરિંગથી થરથર્યું મેક્સિકો: સિટી હૉલમાં ખેલાયો ખૂની ખેલ, અંધાધૂંધ ફાયરિંગ થતા મેયર સહિત 18 લોકોના મોત

Firing at Mexican City Hall

અમેરિકાના પડોશી દેશ મેક્સિકોના સિટી હોલમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરતા 18 લોકોના મોત થયા છે. ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોમાં મેયર કોનરાડો મેન્ડોઝા, તેમના પિતા અને પૂર્વ મેયર જુઆન મેન્ડોઝા અને સાત પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ