દિવાળી 2022 / બે કલાક જ ફટાકડા ફોડી શકાશે: ગુજરાતનાં આ જિલ્લામાં તંત્રનું ફરમાન, રાજકોટમાં પણ ટાઈમ-લિમિટ

 Firecrackers can be burst only for two hours Order of the system in this district of Gujarat

વડોદરામાં દિવાળીના પર્વને લઈ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોલીસ કમિશનરે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ