ભવિષ્ય દર્શન / જાણો રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ

ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજે માતાપિતાને માન આપવાની સાથે જ કોઈનું દિલ ન દુભાવવાની સલાહ આપવામાં આવે છે. ઓમ બૃહસ્પતયૈ નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળે છે. આ સાથે જ જો ચણાની દાળનું દાન કરવામાં આવે તો ફળદાયી નીવડી શકે છે. આજનો શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. જે તમને લાભ અપાવી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ