બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Find out the big updates on Sonia Gandhi's health

મોટા સમાચાર / 'શ્વસન તંત્રની નીચેના ભાગ પર સોજો', સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને લઈને જાણો શું આવ્યા મોટા અપડૅટ

ParthB

Last Updated: 02:04 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનિયા ગાંધીને છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના થયો હતો. હાલ તેમની હાલત ઠીક નથી, હાલ તેઓ દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે.

સોનિયા ગાંધીને છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની ચપેટમાં આવી ગયાં છે. ત્યારે હવે કોંગ્રેસે સોનિયાની તબિયત કેવી છે તે સંબંધિત હેલ્થ અપડેટ આપ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ કહ્યું કે 12 જૂને સોનિયા ગાંધીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમના નાકમાંથી લોહી નીકળ્યું હતું. હાલ સોનિયા હોસ્પિટલમાં છે.  કોંગ્રેસ તરફથી મહાસચિવ જયરામ રમેશે સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અપડેટ જાહેર કર્યા છે  

કોંગ્રેસના નેચા જયરામ રમેશે સોનિયાના હેલ્થ અપડેટ જાહેર કર્યું 

જયરામ રમેશે કહ્યું કે સોનિયાને કોરોના થયો છે. ત્યાર બાદ 12 જૂને તેમના નાકમાંથી લોહી નીકળ્યું હતું, ત્યારબાદ તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  જયરામના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં સોનિયા ગાંધીની તરત જ સારવાર શરૂ થઇ ગઇ હતી. ગઈ કાલે એટલે કે, ગુરુવારે તેમને શ્વાસ  લેવામાં તકલીફ પડી હોવાની માહિતી મળી હતી, બાદમાં જાણવા મળ્યું હતું કે તેમના નીચલા શ્વસનમાર્ગમાં ફંગલ ઇન્ફેક્શન  થયું છે.  જયરામે લખ્યું કે, હાલમાં સોનિયા ગાંધીની સારવાર ચાલી રહી છે, કોવિડ બાદ તેમને કેટલીક અન્ય સમસ્યાઓ છે. હાલ ડોક્ટરો  તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.  

2 જૂને આવ્યા હતા કોરોના પોઝિટિવ

આપને જણાવી દઈએ કે, સોનિયા ગાંધીનો કોરોના રિપોર્ટ 2 જૂનના રોજ પોઝિટિવ આવ્યો હતો. તેમને હળવો તાવ આવ્યા હતા, જે બાદ તેમનો ટેસ્ટ કરાતા તેઓ પોઝિટિવ આવ્યા હતા, બાદમાં 12 જૂનના રોજ તેમને ઘરમાં જ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. તેમના ઘર પર સારવાર ચાલી રહી હતી. તેઓ રિકવર પણ થઈ ગયા હતા. આ દરમિયાન થોડી મુશ્કેલીઓ વધતાં તેમને 12 જૂનના રોજ સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

ED નેશનલ હેરાલ્ડ કેસ મામલે તપાસ કરી રહી છે  

તમને જણાવી દઈએ કે નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ આ દિવસોમાં ચાલી  રહી છે. રાહુલની સાથે સોનિયાને પણ ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ કોવિડના કારણે તે ટેસ્ટમાં જોડાઈ શકી  નથી. હાલ ઇડીએ સોનિયાને 23 જૂને હાજર થવા સમન્સ પાઠવ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ