જલસો / ઉત્સવપ્રેમી અમદાવાદીઓ સળંગ બે દિવસ ધુળેટીની લેશે મજા, કુદરત પણ રેઈન ડાન્સ કરાવવાના મૂડમાં

Festival-loving Ahmedabadites will enjoy Dhuleti for two consecutive days

અમદાવાદમાં આજે અને આવતી કાલે જોરશોરથી ધુળેટી પર્વ મનાવાશે, ધુળેટીનું પર્વ હોવાથી શેરીથી લઇને ક્લબો સુધીમાં રંગોત્સવનું આયોજન પુરજોશમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ