હેલ્થ / FDAનું એલર્ટ! વેક્સિન લીધી હોય તેવા લોકોને પણ રહે છે આ ભયંકર બીમારીનો ખતરો

FDA warns about post vaccination illness

દેશમાં કોવિડ-19 વેક્સિનેશનના કારણે કોરોના વાયરસની બીજી લહેર ઘટતી જોવા મળી રહી છે પરંતુ વેક્સિનેશન બાદ લોકોમાં તાવ, કમજોરી અને થાક જેવા સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. અમેરિકાની એક સ્ટડી અનુસાર નવો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ