આંદોલન / Photos : ગમે તે થાય અહિયાંથી હટીશું નહીં...ભારતે પહેલીવાર જોયું અન્નદાતાનું આ સ્વરૂપ

farmers protest delhi live : photos story of farmers protesting against new farm laws

ખેડૂત આંદોલનનો આજે 12મો દિવસ છે અને દિવસેને દિવસે આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. આંદોલનમાં આવતીકાલે બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ દેખાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ