વિરોધ પ્રદર્શન / આજે આંદોલનના 6 મહિના પૂર્ણ થવા પર ખેડૂતોનું મોટું એલાન, હાઇઅલર્ટ પર દિલ્હી પોલીસ

farmers protest completes 6 months protesters to mark black day amid covid

ખેડૂત વિરોધ પ્રદર્શનને 6 મહિના પુરા થઈ રહ્યા છે. જેથી સંયુક્ત ખેડૂત મોર્ચાએ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આજે દેશભરમાં કળો દિવસ મનાવવાનું આહ્વાન કર્યુ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ