બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Fans were chanting Rohit-Rohit and what did Hardik Pandya do video went viral

IPL 2024 / ફેન્સ રોહિત-રોહિત કરતા રહ્યાં અને..., હાર્દિક પંડ્યાએ એવી શું હરકત કરી કે Video થઇ ગયો વાયરલ, લીક થતા જ ટ્રોલ

Megha

Last Updated: 12:32 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ઘણા વિવાદો સાથે થઈ છે. હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો અને રોહિતને આ રીતે સુકાની પદ પરથી હટાવવામાં આવ્યો તે ચાહકોને પસંદ નથી આવ્યું.

IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને અત્યાર સુધીની બે લીગ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને મેચમાં, કેપ્ટન હાર્દિક પંડ્યાનું નહીં પરંતુ રોહિત શર્માનું સમર્થન ભારે જોવા મળ્યા હતા, એવામાં હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં હર્દિક ગુસ્સામાં જોવા મળ્યો હતો. 

હાર્દિક પંડ્યા આકાશ અંબાણી સાથે વાત કરતો હતો અને પછી જ્યારે ડ્રેસિંગ રૂમમાં પાછો જવા લાગ્યો તો સ્ટેડિયમમાં રહેલા ફેન્સ રોહિત-રોહિતની બૂમો પાડવા લાગ્યા અને એ સમયે પાછા ફરતા હાર્દિકે સ્ટેડિયમમાં ફેન્સિંગ પર હાથ માર્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ