વિવાદ / મોદીના નવા મંત્રી ડિગ્રી વિવાદમાં ફસાયા, જાણો કોણ

Fake degree or not, PM Narendra Modi trusts this BJP leader

માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં ડિગ્રીનો વિવાદ અટકતો નથી. નવા બનેલા માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક પણ ફેક ડિગ્રી વિવાદમાં ઘેરાય તેવી શક્યતાઓ છે. નામની આગળ ડોક્ટર લગાવવાના શોખે તેમને શ્રીલંકા સ્થિત એક આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીની ડોક્ટરેટની બે-બે ડિગ્રી મેળવવા પ્રેરિત કર્યા, જ્યારે આ યુનિવર્સિટી શ્રીલંકામાં રજિસ્ટર્ડ પણ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ