આ પ્રેમ છે / FB પર થયો લવ: ભારત આવી ગઈ મોરોક્કોની મુસ્લિમ યુવતી, યુવકે કહ્યું હું ધર્મ નહીં બદલું

Fadwa Laimali-Avinash Dohre Love Story

આફ્રિકન દેશ મોરોક્કોની મુસ્લિમ યુવતી ફાદવા લૈમાલી અને ગ્વાલિયરના અવિનાશ દોહરેને ફેસબુક પર થયો પ્રેમ.હિંદુ વિધિથી બંધાશે લગ્નના તાંતણે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ