ફેરફાર / Facebook નું નામ બદલાયા બાદ હવે WhatsApp પર આવ્યો આ મોટો બદલાવ, જાણો શું છે અપડેટ

facebook name change to meta affects whatsapp messenger also check change on the messaging app

આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જાણીતી સોશિયલ મીડિયા કંપની ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કંપનીનું નામ ફેસબુકથી બદલી મેટા કરી દીધુ છે. માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરતી વખતે સ્પષ્ટતા કરી હતી કે કંપનીનું નામ બદલ્યા બાદ કંપનીના કામમાં કોઈ ફેરફાર થશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ