ટેક્નોલોજી / ફેસબુક પોતાના યુઝર્સને આપી શકે ભેટ, લાવી શકે છે પોતાની બિટકોઇન કરન્સી

facebook considering its own bitcoin for payments

દુનિયાની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ફેસબુક હવે ક્રિપ્ટોકરન્સી આધારિત પેમેન્ટ સિસ્ટમ બનાવવાની યોજના તૈયાર કરી રહી છે અને ફેસબુક હવે પોતાની જ બિટકોઇન કરન્સી લાવવા વિચારણા કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ