ચૂંટણી / નીતિન ગડકરીનો દાવો, 'Exit Poll એ અંતિમ પરિણામ નહીં, ભાજપની જીતનો સંકેત'

Exit Polls not final decision but hint at bjps win: Nitin Gadkari

ગડકરીએ જોર દઇને એક વાત પર ભાર આપતા કહ્યું કે, મોદીનાં નેતૃત્વમાં ભાજપની નવી સરકારનું ગઠન થશે. પ્રધાનમંત્રી પદ માટે તેમનાં નામ પર વિચારને વિશે પૂછવા પર ગડકરીએ કહ્યું કે, 'મેં એ અંદાજે 25થી 50 વાર સ્પષ્ટ કર્યુ છે. અમે મોદીજીનાં નેતૃત્વમાં ચૂંટણી લડ્યાં છીએ અને તે નિશ્ચિત રૂપથી એક વાર ફરીથી પ્રધાનમંત્રી બનશે.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ