મર્ડર / આખરે RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા શા માટે કરવામાં આવી?

Ex-BJP MP Dinu Solanki guilty of killing RTI activist Amit Jethva

2010માં થયેલી RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા મામલે CBIની સ્પેશિયલ કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે. કોર્ટે તમામ 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલે દીનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીને આજીવન કેદ અને 15 લાખનો દંડ ફટકાર્યો છે. અમિત જેઠવાની હત્યા મામલે આરોપીઓને કોર્ટે કુલ 60 લાખ 50 હજારનો દંડ ફટકાર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ