બેન્કિંગ / મહિલાઓ માટે આ બેંકે શરૂ કર્યું ખાસ એકાઉન્ટ, વધુ વ્યાજદર સહિત મળશે આવીજબરદસ્ત સુવિધાઓ

Equitas Small Finance Bank launches women savings account offering 7 pc interest

ઈક્વિટસ સ્મોલ ફાઆનાન્સ બેંકે મહિલાઓ માટે એક ખાસ સેવિંગ એકાઉન્ટ લોન્ચ કર્યું છે, જેનું નામ Eva રાખવામાં આવ્યું છે. આ બચત ખાતા પર 7 ટકાના દરે વ્યાજ મળશે. આ સાથે જ મહિલાઓને ફ્રી હેલ્થ ચેકઅપ, મહિલા ડોકટરો, ગાયનેકોલોજિસ્ટ અને માનસિક આરોગ્ય નિષ્ણાતો સાથે અનલિમિટેડ ટેલિકન્સલ્ટેશનની પણ સુવિધા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ