વાયરલ / VIDEO : સ્ટેડિયમમાંથી લોકોએ કોહલી સાથે કરી 'શરમજનક હરકત', સોશ્યલ મિડીયા પર છવાઇ ક્લિપ

England fans did shameful act with Kohli

ભારતીય બેટ્સમેન્સે ઇંગ્લેન્ડમાં સિરીઝની ત્રીજી મૅચમાં શરમજનક પ્રદર્શન કર્યુ છે. લૉર્ડ્સમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ ઇન્ડિયા માત્ર 78 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ