વધુ એક સિદ્ધિ / ભારતીય નેવીનું આ સાઇલેન્ટ શિપ સમુદ્રમાં શાંત રહીને કરશે દુશ્મનનો ખાત્મો, જાણો સંપૂર્ણ ખાસિયત

enemy submarines no longer safe anti submarine corvette ins arnala launched

દેશનું સૌપ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ INS અરનાલા લોન્ચ કરવામાં આવ્યું છે. મંગળવારે, સંરક્ષણ મંત્રાલયના નાણાકીય સલાહકાર રસિકા ચૌબેએ INS અરનાલાને લોન્ચ કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ