OMG! / એલન મસ્કની ટ્રાન્સજેન્ડર દીકરીએ નામ બદલવા માટે કોર્ટમાં કરી અરજી, કહ્યું પિતા સાથે કોઈ સંબંધ નથી રાખવા

Elon Musk transgender daughter Alexander appeals to court for name change

સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક કોઈને કોઈ વિવાદથી ધેરાયેલ રહે છે ત્યારે ટ્વીટર ડીલ હોય કે પોતાની નવી ગર્લફ્રેન્ડ ત્યારે હવે તેમની પુત્રીને લઈને વિવાદમાં ફસાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ