BIG NEWS! / હવેથી EDના નામે છેતરપિંડી નહીં થઈ શકે, સમન્સ પર લગાવાશે QR કોડ, જાણો શું છે માસ્ટર પ્લાન

ed now use qr code in summons to fool proof protection against money laundering

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ જેવા ગંભીર કેસમાં સમન્સ જારી કરવા માટે એક મજબૂત પદ્ધતિ વિકસાવી છે. આ અંતર્ગત હવે સમન્સ ઈલેક્ટ્રોનિક રીતે જનરેટ થશે. જેમાં QR કોડ હશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ