સુવિધા / ઈન્ડિયન રેલવે આપી રહી છે કમાણી કરવાની જોરદાર તક, બેરોજગાર લોકો થઈ જશે માલામાલ

earn money with indian railways to open canteen and shop know about this policy

ઈન્ડિયન રેલવે અત્યારે કમાણી કરવાની જોરદાર તક આપી રહી છે. જો તમે પણ એક્સ્ટ્રા કમાઈ કરવા માંગો છો અથવા તો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ તમારા માટે બેસ્ટ ચાન્સ છે. તમને જણાવી દઈએ કે, રેલવે મંત્રાલયે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા નાના અને રસ્તાની બાજુના સ્ટેશનો પર ગુડ્સ શેડોં ડેવલપમેન્ટની પોલિસીને થોડાં સમય પહેલાં જ જારી કરી છે. આ પોલિસી હેઠળ તમે સ્ટેશનની પાસે પોતાની કેન્ટિન ખોલી શકો છો અથવા તો ચાની દુકાન ખોલીને પણ કમાણી કરી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ