ઉજવણી / ગુજરાતના ખેલૈયા માટે સારા સમાચાર: નવરાત્રી અંગે નીતિન પટેલનું આવ્યું મોટુ નિવેદન

dycm nitin patel on navarati celebreation in gujarat

ગુજરાતની ઓળખ એટલે ગરબા. નવ દિવસ ચાલતો આ નવરાત્રીનો ઉત્સવ દેશ વિદેશમાં જાણીતો છે. સૌથી લાંબો ચાલતો નૃત્ય મહોત્સવ છે નવરાત્રી. પણ આ વર્ષે કોરોનાએ સૌ કોઈને છેતર્યા છે અને કોઈને કોઈ ઉત્સવ મનાવવા નથી દીધો ત્યારે આજે ફરીથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે એક રાહતનું નિવેદન આપ્યું હતુ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ