બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / Dummy shoves 4-pound dumbbell in anus, needs emergency surgery 2 days later

હેરાનીભરી ઘટના / જાતિય સુખ માટે જોખમી અખતરો, શખ્સે પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યું આવું, એક્સરે જોઈને ડોક્ટરો ચોંક્યાં

Hiralal

Last Updated: 04:34 PM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રાઝિલના એક શખ્સે જાતિય સુખ મેળવવા માટે પોતાના પ્રાઈવેટ પાર્ટમાં બે કિલોનું ડંબલ નાખતા ફસાયો હતો.

  • બ્રાઝિલની ચોંકાવનારી ઘટના
  • શખ્સે જાતીય સુખ માણવા પ્રાઈવેર્ટ પાર્ટમાં નાખ્યું ડંબલ
  • પેટનો દુખાવો ઉપડતા શખ્સ પહોંચ્યો હોસ્પિટલ
  • એક્સરેમાં પ્રાઈવેટ પાર્ટમાં બે કિલો ડંબલ હોવાનું બહાર આવ્યું 
  • ઓપરેશન દ્વારા પ્રાઈવેટ પાર્ટમાંથી બે કિલોનું ડંબલ બહાર કઢાયું 

કામસુખ મેળવવા માટે લોકો જાતજાતના અખતરા કરતા હોય છે. ક્યારેય પાર્ટનર ન મળે તો લોકો હસ્તમૈથૂન કે બીજા કોઈનો સહારો લેતા હોય છે. કામસુખની ચાહનામાં ક્યારેક યુવાનો હદ વટાવી જતા હોય છે અને તેમને ત્યારે તો ખબર હોતી નથી પરંતુ પાછળથી જ્યારે બાજી હાથ બહાર જતી હોય છે ત્યારે ભાન આવે છે. કામસુખ માટે આવો જીવલેણ અખતરો કરવો ભારે પડી શકે છે. બ્રાઝિલના એક શખ્સે તો જાતિય સુખ મેળવવા માટે જે અખતરો કર્યો તેનાથી તે ફસાયો હતો અને આખરે માંડ જીવ બચ્યો હતો. 

જાતિય સુખ મેળવવા પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યું ડંબલ 
બ્રાઝિલથી એક ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીંના એક શખ્સે જાતિય સુખ મેળવવા માટે બે કિલો વજનનું એક ડંબલ તેના પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યું હતું. ડંબલ પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યા બાદ શખ્સને થોડા સમય પુરતું તો સારુ લાગ્યું હતું પરંતુ આખરે તેની અસર થઈ હતી.  રિપોર્ટ મુજબ આ વ્યક્તિના પેટમાં દુખાવો હતો, તેથી તે ડોક્ટર્સ પાસે પહોંચ્યો. ડોક્ટરોએ તેની સ્થિતિ તપાસીને એક્સરે પાડ્યો હતો અને એકસરેમાં ડોક્ટરોને જે જોવા મળ્યું તે તેમને ડરાવી દેવા પુરતું હતું. 

ડોક્ટરોએ ઓપરેશન કરીને ડંબલ બહાર કાઢ્યું ત્યારે દુખાવો મટ્યો 

શખ્સે પાછળથી ખુલાસો કર્યો કે તેણે જાતીય આનંદ માટે આ કર્યું હતું. પરંતુ તેનું આ કૃત્ય તેના જીવન માટે ભારે હતું. એક્સ-રે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ડમ્બેલ વ્યક્તિના ગુદામાર્ગમાં ફસાઈ ગયું હતું.ડોક્ટરોએ ઓપેરશન કરીને ગુદામાર્ગની વચ્ચેથી ડંબલ બહાર કાઢ્યું હતું. 

ટ્યુનિશિયાની મહિલાએ પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો હતો કાચનો ગ્લાસ 
માર્ચમાં પણ ટ્યુનિશિયાની એક મહિલા  તેના પ્રાઈવેટ પાર્ટમાં કાચનો ગ્લાસ નાખીને જાતિય આનંદ માણવા લાગી હતી, શરુઆતમાં તેને ગ્લાસ દ્વારા જાતિય ઈચ્છા સંતોષવી સારી લાગી હતી પરંતુ એક દિવસ કાચનો ગ્લાસ પેટમાં ફસાઈ ગયો હતો અને આખરે મહિલાનું પણ ઓપરેશન કરાવવાનો વખત આવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ