ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મોંઘવારી / ફરી રડાવશે ડુંગળી: આ કારણને લીધે રૂ.100થી પણ વધશે કાંદાના ભાવ

Due to this reason, the price of onion will go up by more than Rs

દેશના ઘણા વિસ્તારમાં થઇ રહેલા કમોસમી વરસાદને કારણે આવનારા સમયમાં ડુંગળી સામાન્ય વ્યક્તિઓના ખીસ્સા પર અસર કરી શકે છે. માનવામાં આવે છે કે જો ડુંગળીના ભાવ વધ્યા તો દિવાળી સુધી ખુબ જ મોંઘી થઇ જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ