બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / આરોગ્ય / dragon fruit health benefits immunity diabetes teeth hair care digestion

અઢળક ફાયદા / કમલમનાં આ ફાયદાઓ વિશે ખબર નહીં હોય, આજે જ ખાવાનું શરૂ કરી દો, તબિયત રહેશે તગડી

Premal

Last Updated: 02:51 PM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રેગન ફ્રૂટ જોવામાં કમળ જેવુ દેખાય છે, આ ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે અને માર્કેટમાં તેની કિંમત સામાન્ય ફળોની સરખામણીએ થોડી વધારે છે.

  • ડ્રેગન ફ્રૂટ ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે
  • ડ્રેગન ફ્રૂટનું સાયન્ટિફિક નેમ હિલોસેરસ અંડસ
  • ડ્રેગન ફ્રૂટનુ સેવન કરવાથી તમારું આરોગ્ય રહેશે સારું

ડ્રેગન ફ્રૂટના 5 વિશેષ ફાયદા 

ડ્રેગન ફ્રૂટનું સાયન્ટિફિક નેમ હિલોસેરસ અંડસ છે. જેને ભારતમાં કમલમના નામથી પણ ઓળખવામાં આવે છે. જેનુ વાવેતર મુખ્ય રીતે લેટિન અમેરિકાના દેશોમાં થાય છે અને ત્યાંથી ભારતમાં પણ ડ્રેગન ફ્રૂટની નિકાસ કરવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટ બે પ્રકારના હોય છે, એક સફેદ ગૂદેવાલા અને બીજુ લાલ ગૂદેવાલા. જેમાં ફેનોલિક એસિડ, એન્ટીઑક્સિડેન્ટ, ફ્લેવોનોઇડ, એસ્કૉર્બિક એસિડ અને ફાઈબર જેવા ન્યુટ્રીએન્ટ્સ હોય છે. અમે તમને 'કમલમ'ના ત્રણ ફાયદા અંગે જણાવીએ. 

રોગપ્રતિકારક શક્તિ વધશે

કોરોનાના આ સમયગાળામાં ઈમ્યુનિટી બુસ્ટ કરવા માટે હંમેશા ભાર આપવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટમાં એન્ટીઑક્સિડેન્ટ અને એન્ટીવાયરલ ગુણ હોય છે, જે શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. જેનાથી સંક્રમણનુ જોખમ પણ ઘટી જાય છે.

દાંતને બનાવો મજબૂત

જો તમને દાંતમાં દુ:ખાવો રહે છે અથવા આ નબળી પડી ગયા છે તો તમે ડ્રેગન ફ્રૂટનુ સેવન આવશ્ય કરો. જેમાં કેલ્શિયમ અને ફૉસ્ફરસ જેવા મહત્વના ન્યુટ્રીએન્ટસ હોય છે, જે દાંતને મજબૂત બનાવે છે. 

ડાયાબિટીસમાં મદદરૂપ 

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ડ્રેગન ફ્રૂટ તમારા માટે વિશેષ ઔષધિ છે. ડાયાબિટીસનો કોઈ કાયમી ઈલાજ નથી. પરંતુ કમલમ ખાવાથી બ્લડ શુગર  લેવલ નિયંત્રણમાં રહે છે.

વાળ રહેશે હેલ્ધી 

ડ્રેગન ફ્રૂટમાં રહેલા ન્યુટ્રીએન્ટ્સ વાળ અને સ્કિનના આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કમલમમાં રહેલા ફેટી એસિડ વાળને હેલ્ધી રાખે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ