નાસભાગ / ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં થયેલી નાસભાગમાં 40થી વધુ લોકોના થયા મોત, 100થી વધુ લોકો ઘાયલ

Dozens Of People Have Been Killed In A Stampede At A Religious Bonfire Festival In Israel

મળતી માહિતી અનુસાર માઉન્ટ મેરન સ્ટેડિયમમાં સીટો તૂટીને પડી અને નાસભાગ મચી. જેમાં 12થી વધુ લોકોના મોત થયા છે તો પીએમ બેંજામિન નેતન્યાહૂએ તેને મોટી આપદા ગણાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ