રસપ્રદ / ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવતાં જ જુઓ લોકોએ Google પર શું-શું સર્ચ કર્યુ

donald trump indian search

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા ટ્રમ્પની સાથે બે દિવસની ભારત મુલાકાતે પહોંચ્યા છે. ટ્રમ્પની મુલાકાતને લઇને ભારતમાં જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. આ મુલાકાતનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે નેતૃત્વ કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ઇંટરનેટ પર કેટલાંક રોચક સવાલના જવાબ શોધી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ