બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dome collapses due to rain in Amreli, 13 injured

નાશભાગ / અમરેલીમાં દાદા ભગવાન જન્મ શતાબ્દી મહોત્વમાં દુર્ઘટના, વરસાદને લીધે ડોમ તૂટી પડતાં અફરાતફરી મચી, 13ને ઇજા 2 લોકોની હાલત ગંભીર

Kishor

Last Updated: 11:46 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીમાં દાદા ભગવાન મંદિરમાં ડોમ તૂટી પડતા 3 વ્યકિતને હાથ પગમાં થયા ફ્રેક્ચર, 2 વ્યક્તિની હાલત ગંભીર અને 13 જેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાનું બહાર આવ્યું છે.

  • અમરેલીના લીલીયા રોડ પર દાદા ભગવાન મંદિરે કાર્યક્રમમાં સર્જાઈ દુર્ઘટના
  • 116માં દાદા ભગવાનના જન્મ સ્તાબ્દી મહોત્સવમાં દુર્ઘટના સર્જાઈ
  • વરસતા વરસાદમાં કાર્યક્રમનો ડોમ  ધરશાહી થતા મચી નાસભાગ

રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે અમરેલીના લિલિયા રોડ પર દાદા ભગવાન મંદિરમાં મોટી દુર્ઘટના બની હોવાનુ સામે આવી રહ્યું છે. દાદા ભગવાનના 116મી જન્મ શતાબ્દી મહોત્વની ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન  દુર્ઘટના સર્જાતા નાશભાગ મચી જવા પામી હતી. વરસતા વરસાદમાં કાર્યક્રમનો ડોમ એકાએક ધરાશાયી થયો હતો. જેને લઈને ભાગદોડ મચી ગઈ હતી. ડોમમાં વરસાદી પાણી ભરાઈ જતાં ડોમ તૂટ્યો હોવાનું સામે આવ્યું છે.

Dome collapses due to rain in Amreli, 13 injured

ડોમમાં વરસાદી પાણી ભરાઈ જતાં ડોમ તૂટ્યો

અમરેલીના લિલિયા રોડ પર દાદા ભગવાન મંદિરમાં 116મી જન્મ શતાબ્દી મહોત્વનું જાજરમાન આયોજન ચાલી રહ્યું હતું. આ વેળાએ ડોમ જમીનદોસ્ત થતા અફરાતરફી મચી હતી.  જે ઘટનામાં 3 વ્યકિતને હાથ પગમાં ફ્રેક્ચર થયા હતા. જ્યારે 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે 13 જેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાનું બહાર આવ્યું છે. 

Dome collapses due to rain in Amreli, 13 injured

3 વ્યક્તિઓના હાથ પગમાં આવ્યા ફ્રેકચર 2 ની હાલત ગંભીર
આ સમગ્ર ઘટનાને લઈને ઇજાગ્રસ્તોને અમરેલી અને લીલીયાની 108 માં સારવારમાં ખસેડાયા હતા. ઇજાગ્રસ્તોને ખાનગી દવાખાને ખસેડાયા બાદ વિધાનસભાના દંડક કૌશિક વેકરીયા ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા હોસ્પિટલે પહોચ્યા હતા. બીજી બાજુ દુર્ઘટનાને ધ્યાને લઇ દાદા ભગવાન મંદિરે આગળના બે દિવસનો કાર્યક્રમ મોકૂફ રખાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ