રેસ્ક્યુ / માનવતાને સલામ: શ્વાનનો જીવ બચાવવા યુવકે ઊંડા પાણીમાં ઝંપલાવ્યું, VIDEOમાં જુઓ પછી શું થયું

dog trapped in deep water young man jumped to save his life

તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા વીડિયો જોયા હશે, જેમાં લોકો મૂંગા પશુઓની મદદ કરતા હોય છે. હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક ઊંડા પાણીમાં ફસાયેલા શ્વાનને બચાવવા માટે પાણીમાં ઉતરી ગયો. ત્યારબાદ જે થયુ તેને તમે બસ જોતા જ રહી જશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ